કોઇ પણ સુધારો નજીવો નથી હોતો. જે પોતાની જાતને, પોતાના કામને, પોતાના પરિણામને સુધારવાની કોશિશ કરે છે, એ જરૂર વિકાસ કરે છે.
ધંધામાં નાના નાના સુધારાઓ પણ કરતાં રહો. આપણે સુધરવાની અને સુધારવાની કોશિશ કરતાં હોઇશું, તો એ બધાંને દેખાશે.
નાની બચત સમયાંતરે મોટી રકમ બની જતી હોય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાર્થીએ સતત શીખતા રહેવું જરૂરી છે
પૂર્વ લેખ:
માણસોને કામ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડો