કંપનીના કામમાં પ્રોબ્લેમના સોલ્યુશનના આઇડીયા માત્ર બોસ કે ટોપ મેનેજમેન્ટને જ આવે એવું જરૂરી છે?
કંપનીના દરેક સ્તરના લોકો પાસેથી જબરદસ્ત આઇડીયાઝ મળી શકવાની શક્યતા હોય છે.
નાના મોટા દરેક સ્ટાફ મેમ્બરો પાસેથી આઇડીયાઝ આવે, તો એમને વેલકમ કરો.
નાના માણસોને પણ કંપનીના વિકાસમાં સામેલ કરવાની મોટપ આપણે વિકસાવવી જોઇએ.
કેમ કે આઇડીયા આપનાર નાનો હોય કે મોટો – કોઇ આઇડીયા નાનો નથી હોતો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાને બહારની વાસ્તવિકતાઓ સાથે તાલબદ્ધ રાખો
પૂર્વ લેખ:
આજના સમયમાં ઝડપની જરૂર છે