આજકાલ નવી નાની કંપનીઓ આવીને જૂની મોટી કંપનીઓને કેમ હંફાવી જાય છે?
કસ્ટમરને શું જોઇએ છે, એની પસંદગીઓ અને જરૂરિયાતો કેવી રીતે બદલી રહી છે, એના પરથી જ્યારે જૂની કંપનીઓનું ધ્યાન હટે છે, ત્યારે નવી કંપનીઓને એન્ટ્રી માટે ખાલી જગ્યા મળી જાય છે.
પરિવર્તનની જરૂરની અવગણના સ્પર્ધાને જન્મ આપે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સતત વ્યસ્ત રહો……
પૂર્વ લેખ:
આજના જમાનાના, નવી પેઢીના……