મોટાં સપનાં જુઓ. મોટું રિસ્ક પણ લો. મોટું કામ કરો. પણ સાથે સાથે, જેમાંથી બહાર નીકળવું અશક્ય થઇ જાય એવી ભૂલો ન થઇ જાય એનું ધ્યાન પણ રાખો. સાંભળવાનું, શીખવાનું, સલાહ લેવાનું બંધ ન કરો. મન ખુલ્લું રાખો. જરૂર પડ્યે બદલવાની તૈયારી પણ રાખો. નાની નાની બાબતો પર ધ્યાન રાખીએ તો મોટી આફતો અચાનક આવીને બધું છિન્નભિન્ન કરી નાખે એ પહેલાં સાવચેત થઇ શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ઝડપથી કસ્ટમરોની….
પૂર્વ લેખ:
આપણી કંપનીમાં જો માત્ર….