નવી કંપનીઓના માલિકો ધંધાની આંટીઘૂંટીમાં ઊંડાણપૂર્વક સામેલ હોય છે, સતત નવું નવું કરવા અને માર્કેટની વાસ્તવિકતાઓ અનુસાર પરિવર્તન કરવા તૈયાર અને તત્પર હોય છે, શીખવા-સુધરવા-સુધારવા તૈયાર હોય છે.
આ કારણે નવી કંપનીઓ ઝડપી વિકાસ પામતી જોવા મળે છે.
જૂની કંપનીઓના માલિકો પણ જો એમના જેવી માનસિકતા અપનાવે અને એ જ તાજગીભર્યા અભિગમથી ધંધાને ચલાવે, તો એમને પણ વાંધો નથી આવતો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે આપણા ભવિષ્યની સંભાવનાઓ….
પૂર્વ લેખ:
જ્યારે વ્યક્તિ કે ધંધો…