ધંધા અને જીવનના બે પાયાના નિયમો.
1.પરિવર્તન વગર પ્રગતિ શક્ય નથી.
2.કોઇને પરિવર્તન ગમતું નથી.
આ બે નિયમો વચ્ચે પરફેક્ટ સમાધાન સાધીને જે આગળ વધી શકે છે, એ વિકસે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ધંધો પોતાની દરેક પ્રવૃત્તિમાં…
પૂર્વ લેખ:
ધંધાકીય સફળતા માટે પરિવર્તનનો…