જે ઝડપથી કસ્ટમરોની જરૂરિયાતો અને પસંદગીઓ બદલે છે, જે ઝડપથી પોતાની ઇન્ડસ્ટ્રીના સમીકરણો અને ટેકનોલોજીની દિશા બદલે છે, જે ત્વરાથી દુનિયા બદલે છે એ ઝડપથી પોતાની અંદર પરિવર્તન કરવામાં જે કંપનીઓ પાછળ રહે છે, તેઓ વિકાસની રેસમાં પાછળ રહી જાય છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે બદલાતા વાતાવરણમાં પણ ફીટ રહેવા સક્ષમ થઇ જાય છે, એ ટકી જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ચાલતું આવ્યું છે એને…
પૂર્વ લેખ:
મોટાં સપનાં જુઓ…..