જે ચાલતું આવ્યું છે એને બદલવું જ નહીં, એ માનસિકતા સરકારી છે. યોગ્ય સમયે નિર્ણયો ન લેવાની જડતા વિકાસને રુંધી નાંખે છે અને એને કારણે સરકારી કામોમાં બહુ ઝડપ કે પ્રગતિ સંભવ નથી હોતી.
સરકાર સિવાયના કારોબારમાં આ જડતા હાનિકારક છે. સરકારમાં નફા-નુકસાનની કોઇને બહુ ચિંતા હોતી નથી. વિકાસ કરવા માગતા ધંધાઓએ જરૂર અનુસાર પરિવર્તનો કરવાના નિર્ણયો યોગ્ય સમયે લેતા રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હંમેશાં વિદ્યાર્થી રહો….
પૂર્વ લેખ:
જે ઝડપથી કસ્ટમરોની….