જાણવાથી, શીખવાથી અને વિચારવાથી આપણી નિર્ણય શક્તિ નક્કી થાય છે. અને આપણા નિર્ણયોની કક્ષા પરથી આપણા પરિણામોનું સ્તર નક્કી થાય છે. માટે, ધંધામાં
-
વધારે સારા પરિણામો માટે જાણવાનું
-
ધંધામાં ઉપયોગી થાય એવી બાબતો શીખતા રહેવાનું
-
જાણેલી, શીખેલી બાબતો પર વિચાર-મંથન કરવાનું
જો આટલું કરતાં રહીએ, તો આપણા નિર્ણયોની કક્ષા અને એ દ્વારા પરિણામોનું સ્તર સુધરી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પરિવર્તન વિશે આ…..
પૂર્વ લેખ:
જ્યારે આપણા ભવિષ્યની સંભાવનાઓ….