આપણા ધંધામાં અગ્રેસર રહેવા માટે હંમેશાં કંઇક નવું કરતાં રહેવું જોઇએ.
નવું કરવા માટે અખતરા-પ્રયોગો કરતાં રહેવું પડે.
અમુક અખતરાઓ-પ્રયોગો નિષ્ફળ પણ જાય.
સાચા બિઝનેસ લીડરે આવી અનેક નિષ્ફળતાઓ પચાવી હોય છે.
દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓનો અનુભવ છૂપાયેલો હોય છે.
નિષ્ફળતાઓથી ડરો નહીં.
સફળતાના શિખરનો રસ્તો ખરબચડી નિષ્ફળતાઓ વચ્ચે થઇને પસાર થતો હોય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો