દુનિયા ખૂબ ઝડપથી બદલી રહી છે.
આજે મોટી કંપની નાની કંપનીને મારી જ શકે એવું હંમેશાં નથી બનતું.
ક્યારેક ઊલટું પણ બને છે.
જે કંપની – નાની હોય કે મોટી – ઝડપથી કસ્ટમરને સેવા આપી શકશે, ત્વરાથી જરૂરી પરિવર્તન કરી શકશે, એ જીતશે.
કસ્ટમરની જરૂરિયાતો સંતોષવામાં જે ઢીલ કરશે, એ કંપની હારશે.
હવેની સ્પર્ધા સાઇઝની નથી, સ્પીડની છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો
પૂર્વ લેખ:
પરિવર્તન માટે ખુલ્લું મન રાખો