સ્ટાફમાં મોટા ભાગના લોકોને કામ કરવું હોય છે, એમને મોટી મોટી વાતો નહીં, પણ માર્ગદર્શનની જરૂર હોય છે. આપણી કંપની શું કરવા માગે છે, આપણો એક્શન પ્લાન શું છે, અને એનો અમલ કેવી રીતે થવાનો છે, એ જાણવામાં એમને રસ હોય છે. કોઇ મોટા એક્શન પ્લાનમાં પોતાના કામની પણ કંઇક વેલ્યુ હોય એવું તેઓ ઝંખે છે. એમને પોતાની ક્ષમતા અનુસારના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની જવાબદારી અપાય અને એ માટે જરૂરી અધિકારો પણ આપવામાં આવે, એવી એમને અપેક્ષા હોય છે. ટૂંકમાં કંપનીના એક ભાગ તરીકે કામ કરવું લોકોને ગમે છે. આપણે એવી તક લોકોને આપીએ, તો ઘણા સક્ષમ મેમ્બરો આપણી ટીમમાં ડેવલપ થઇ શકે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા લોકો આપસમાં સારી રીતે વર્તે એવું કરો
પૂર્વ લેખ:
ધંધાની સફળતાનાં ફળ આખી ટીમને મળવા જોઇએ