બિઝનેસ ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ જેવી ટીમ ગેમ છે. ટેનિસ, બેડમિન્ટન, સ્વીમીંગ કે દોડવાની રેસ જેવી વ્યક્તિગત ગેમ નથી.
ટીમ ગેમની ચેમ્પિયનશીપની ટ્રોફી સ્વીકારતી વખતે દરેક કેપ્ટન પોતાની ટીમના સહકારનો સ્વીકાર કરે જ છે, અને એ જીતનું શ્રેય ટીમવર્કને જ આપે છે.
ક્રિકેટ-હોકી-ફૂટબોલ વગેરેમાં અમુક મેચમાં કેપ્ટન ગેરહાજર હોય, તો પણ ટીમ મેચ જીતી આવી શકે. ટેનિસ-બેડમિન્ટનમાં આ શક્ય છે?
આપણા બિઝનેસના કેપ્ટન તરીકે ટીમ ડેવલપ કરવા પર ખાસ ધ્યાન આપો. અને બિઝનેસની સફળતાનું શ્રેય એ ટીમને આપવાની તૈયારી રાખો. ટીમ વગર બિઝનેસ મોટો નહીં થઇ શકે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની સફળતાનાં ફળ આખી ટીમને મળવા જોઇએ
પૂર્વ લેખ:
બિઝનેસ ટીમ દ્વારા રમાતી રમત છે.