સામાન્યત: એરલાઇન્સની સોફીસ્ટીકેટેડ એર હોસ્ટેસીસને પ્લેનમાં પેસેન્જરો પાસેથી કચરો લેવાનું કહેવામાં આવે તો એ કરે ખરી?
પરંતુ કંપનીનું વિઝન સમય પાલનનું છે, અને એરપોર્ટ પર એક એક સેકન્ડ કીમતી છે, એટલે સમય બચાવવા ફ્લાઇટ લેન્ડ થાય એ પહેલાં જ કચરો ભેગો કરી લેવામાં આવે, તો સફાઇનો ઘણો સમય બચી જાય, એવું ઘણી એરલાઇન્સ દ્વારા પોતાની ટીમને સમજાવવામાં આવ્યું.
પરિણામ? કંપનીના સમયપાલનના વિઝનમાં ફાળો આપવા એરહોસ્ટેસ પણ ખુશી ખુશી કચરો ઉપાડે છે.
આપણા મિશન-વિઝનમાં સ્ટાફને સામેલ કરીએ, તો એ જરૂર એમાં પોતાનો સહયોગ આપશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ટીમના સારા પરિણામોની કદર કરો