આપણી કંપનીનું જેવું કલ્ચર હશે, એવા લોકો જ આપણી સાથે જોડાશે.
જો આપણે ટેલેન્ટેડ, કાર્યક્ષમ અને ટીમ પ્લેયર્સની મજબૂત ટીમ ઊભી કરવા માગતા હોઈએ તો એવા લોકોને આકર્ષિત કરે એવું કલ્ચર આપણી કંપનીમાં ડેવલપ થાય એ જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
શ્રેષ્ઠ કક્ષાના લોકો આપણી પાસે આવીને…
પૂર્વ લેખ:
ક્રિકેટ, હોકી કે ફૂટબોલ જેવી દરેક…