આપણા બિઝનેસમાં ઘણી વાર સ્ટાફના બે લોકો કે બે ટીમો વચ્ચે તકરારો થઇ શકે.
આવી તકરારોનું સમાધાન કરાવવાનું કામ ક્યારેક આપણે કરવું પડે છે.
આવે વખતે હંમેશાં બન્ને પક્ષોને પોતાની રજૂઆત કરવાની તક આપો. બન્નેને સાંભળ્યા બાદ જ નિર્ણય લો.
માત્ર એક પાર્ટીની વાત સાંભળીને એકપક્ષી નિર્ણયમાં અન્યાય થવાની શક્યતા રહે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ ટીમ દ્વારા રમાતી રમત છે.