ધંધામાં માત્ર પોતે ખૂબ કામ કરીને, ખૂબ મહેનત કરીને બહુ સફળતા હાંસલ નહીં થઈ શકે. આખી ટીમ ખૂબ કામ કરીને પરિણામો લાવી શકે, તો સફળતાનું સ્તર ઉચ્ચતર થાય.
માત્ર જાત મહેનતે સામ્રાજ્યો ન સર્જી શકાય. એના માટે ઘણા લોકોને સાથે લેવા પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ ટીમ ડેવલપ કરવા માટે એમને મેનેજ…
પૂર્વ લેખ:
આપણી ટીમમાં કાબેલિયત……