ધંધાની સફળતા માટે આપણી પાસે સેલ્સ, માર્કેટિંગ, કસ્ટમર સપોર્ટ તથા બીજાં કામો માટે ઉત્તમ કક્ષાની ટીમો હોવી જ જોઇએ. પણ એ ઉપરાંત, આ બધી ટીમો વચ્ચે પરફેક્ટ સંકલન-કોઓર્ડીનેશન અને સંવાદિતા હોય, તો જ એ ટીમો કસ્ટમરોને ગમે એવાં સારાં પરિણામો લાવી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીના માણસોને બે….
પૂર્વ લેખ:
તમે જેવી મજબૂત…