ધંધાની મુશ્કેલ સમસ્યાઓના સમાધાન માટે આપણી કંપનીમાં ખૂબ ટેલેન્ટેડ લોકો હોય, પણ જો એ બધા એકબીજા સાથે મળીને કામ કરી શકતા ન હોય, તો એમની ટેલેન્ટ પણ અસરકારક પરિણામો નહીં લાવી શકે. ટેલેન્ટને ટીમમાં કામ કરતી કરો. એ ટીમ ઘણું મોટું કામ કરી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં નવા આઇડીયાઝનો….
પૂર્વ લેખ:
મેચ શરૂ થયા અગાઉના…..