બિઝનેસ લીડરનું એક મહત્ત્વનું કામ છે: એની ટીમને મોટીવેટ કરતાં રહેવાનું.
ધંધામાં ઉતાર-ચડાવ આવ્યા કરે, તકલીફો આવે ત્યારે ટીમનો ઉત્સાહ જાળવી રાખવો જરૂરી બની જાય છે.
સેનાનો લડાયક જુસ્સો કાયમ રાખવો સેનાપતિનું કામ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ટીમ એકબીજાની સાથે રહે એવી કોશિશ કરો
પૂર્વ લેખ:
કંપનીમાં સહકાર્યનું કલ્ચર સ્થાપો