તમારી કંપનીના માણસો માત્ર તમારા પર જ ભરોસો કરે એટલું પૂરતું નથી. લોકો એકબીજા પર ભરોસો કરે, ટીમો પોતાના મેનેજરો પર, મેનેજરો એકબીજા પર, એક ડિપાર્ટમેન્ટની ટીમ બીજા ડિપાર્ટમેન્ટની ટીમ પર વિશ્વાસ મૂકી શકે એવું સર્વત્ર વિશ્વાસનું વાતાવરણ કંપનીમાં ઊભું થવું જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કંપનીઓ પોતાના સ્ટાફ…
પૂર્વ લેખ:
ટીમમાં પોતે બીજા કરતાં…