ટીમમાં પોતે બીજા કરતાં ચડિયાતાં છે એ સાબિત કરવાની ઘેલછામાં વ્યસ્ત લોકો ટીમને કમજોર જ બનાવશે. આવા લોકોથી ટીમનું ભલું નહીં થાય.
આખી ટીમ મજબૂત બને, બધાં સંગઠિત થઈને કામ કરે, બધાની શક્તિઓ ખીલી ઊઠે એવી કોશિશ કરનાર ટીમ મેમ્બરો જ તમારી ટીમમાં જોડાય એવી કોશિશ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી કંપનીના માણસો માત્ર….
પૂર્વ લેખ:
ધંધામાં આઇડિયા કરતાં….