કંપનીમાં નવા આઇડીયાઝનો પ્રવાહ ચાલુ રાખવો હોય, તો સ્ટાફના મેમ્બરો વચ્ચે ટીમમાં કામ કરવાની, સહકારના ભાવના વધે એ જરૂરી છે. કોઇ એક આઇડીયા પર એક કરતાં વધારે દિમાગ સાથે મળીને વિચાર કરે, તો એ આઇડીયા વધારે ધારદાર અને વધારે સ્પષ્ટ થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા સ્ટાફને ડેવલપ કરવા….
પૂર્વ લેખ:
ધંધાની મુશ્કેલ સમસ્યાઓના…