આપણી કંપનીમાં વિવિધ શક્તિઓ, ખૂબીઓ, કાબેલિયતો ધરાવતા વૈવિધ્યસભર લોકોની ટીમ હોવી જોઇએ.
બધાય એક જ પ્રકારના લોકો હશે, તો બહુ વિકાસ નહીં થઇ શકે.
આપણી સાથે વિવિધ શક્તિઓના લોકો સાથે મળીને કામ કરતા હશે, તો સુંદર પરિણામોનું મેઘધનુષ્ય રચાવાની સંભાવના જીવંત રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કામ કરતા લોકો…..
પૂર્વ લેખ:
જેમ જેમ કંપની મોટી થતી જાય…..