આપણી કંપનીમાં કંઇક નવું વિચારવાની, કંઇક નવું કરવાની તૈયારી અને તમન્ના ધરાવતા લોકોની સંખ્યા જેટલી વધારે હશે, એટલી આપણી કંપનીની વિકાસયાત્રા લાંબી ચાલશે.
આવા લોકોની યાદીમાં આપણું પોતાનું નામ મોખરે હોવું જોઇએ.
આપણે કંઇક નવું વિચારવાની-કરવાની તરફેણમાં નહીં હોઇએ, તો ટીમની તમન્નાઓ અધૂરી જ રહી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેમ જેમ કંપની મોટી થતી જાય…..
પૂર્વ લેખ:
આપણી કંપનીના માણસોને બે….