આપણી કંપનીના માણસોને બે પ્રકારે કામ કરતાં કરી શકાયઃ
૧) આપણા ડરથી.
૨) આપણા પ્રત્યેના પ્રેમ અને આદરથી.
ડર કરતાં પ્રેમ અને આદરથી થનાર કામની ક્વોલિટી અને ક્વોન્ટીટી વધારે સારી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં કંઇક નવું વિચારવાની,…..
પૂર્વ લેખ:
ધંધાની સફળતા માટે આપણી પાસે…