જે માણસો પર તમે પૂરો ભરોસો મૂકી શકો, જે લાંબો સમય તમારી સાથે રહીને કામ કરી શકે એવા લોકો જ ટીમમાં સંભાળીને રાખો.
આવા લોકો એક સાથે મળશે નહીં, પણ જેમ જેમ આવા લોકો મળતા જાય, તેમ તેમ એમને સાચવી રાખો, એમને કાયમી મેમ્બર બનાવતા જાઓ. સારા લોકોની મજબૂત ટીમ જ મજબૂત ધંધો વિકસાવવામાં કામ આવે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ટીમમાં વિભિન્ન પ્રકારની….
પૂર્વ લેખ:
ધંધામાં કામ કરતા લોકો…..