જે કંપનીમાં અવારનવાર ટીમ સાથે મળીને મજાક-મસ્તી કરી શકે, એ ટીમ જરૂર જબરદસ્ત પરિણામો લાવી શકે.
વાતાવરણમાં હળવાશ હોય, તો કામ સારી રીતે થાય છે.
ગંભીરતાના બોજ હેઠળ કાર્યક્ષમતા મરી પરવારે છે.
ધંધામાં હંમેશાં બધું સિરિયસ રહેતું હોય, તો એમાં થોડીક મસ્તીનો ડોઝ હોવો જોઇએ.
જે ટીમ સાથે મળીને હસી શકે, એ ચમત્કારો સર્જી શકે.
ટીમને હસવાની તકો, ફુરસદ અને પરમિશન આપશે કોણ?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ ધંધામાં સફળતા માટે
પૂર્વ લેખ:
બિઝનેસમાં તકલિફ આવે ત્યારે