જેમ જેમ કંપની મોટી થતી જાય તેમ તેમ ટીમ મેમ્બરો વચ્ચે આપસમાં માથાકૂટો, કામ કરવામાં વિલંબ અને ઢીલાશ, ગરબડો, ગૂંચવણો – આ બધું તો કુદરતી રીતે જ વધવા માંડે. આ બધું ન થાય, એને માટે જ કોશિશ કરવાની હોય છે. જો આ થતું અટકાવી શકીએ, તો વાંધો નહીં આવે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં વિવિધ શક્તિઓ,…..
પૂર્વ લેખ:
આપણી કંપનીમાં કંઇક નવું વિચારવાની,…..