જે ક્રિકેટ ટીમમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગ, વિકેટ કીપીંગ કરવા માટે ઉત્તમ કક્ષાના ખેલાડીઓ હોય, અને એમને એકસૂત્ર રહીને રમવા પ્રેરતી સંઘભાવના સ્થાપિત કરતો કેપ્ટન હોય, એ ટીમ બધી ચેમ્પિયનશીપો જીતતી રહે. આપસની હુંસાતુંસી ટીમને ડૂબાડે.
કંપનીની ટીમમાં પણ આવી સંઘભાવના વિકસે, એમની હુંસાતુંસી કંપનીને ન ડૂબાડે એ કેપ્ટને જોવું જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
તમારા મિશન-વિઝનમાં સ્ટાફને સામેલ કરો