આપણી કંપની કુટુંબ તરીકે કામ કરે એ માટે ઓફિસના સહકર્મચારીઓ એક બીજા પર ભાઇ-બહેન જેટલો વિશ્વાસ કરે અને એ રીતે સહકાર આપે એ જરૂરી બને છે.
ધંધામાં આ વાતાવરણ ઊભું થાય એ જરૂરી છે.
ભાઇ-બહેનોમાં ક્યારેક નાની-મોટી માથાકૂટ થાય, તો મા-બાપ એમની વચ્ચે સમાધાન સાધવામાં મદદ કરે છે, એમને એકબીજાની સામે ભીડાવતા નથી.
આપણે આપણી ટીમ એકબીજાની સાથે રહે એવી કોશિશ કરવી જોઇએ, એકબીજાની સામે નહીં.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી ગેરહાજરીમાં ધંધામાં શું થાય છે?
પૂર્વ લેખ:
તમારી ટીમને મોટીવેટ કરતા રહો