આપણી ટીમમાં વિભિન્ન પ્રકારની કાબેલિયત અને ક્ષમતાવાળા લોકો કામ શોધવા આવે, ટીમમાં જોડાય અને લાંબો સમય ટકી રહે, એ ધંધાના સ્વસ્થ વિકાસ માટે જરૂરી છે.
સારા માણસો આવે જ નહીં, કે આવીને જતા રહે, એ બિમારીની નિશાની છે, જેનો ઇલાજ કરવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇક અલગ કરવું છે?…..
પૂર્વ લેખ:
જે માણસો પર તમે પૂરો ભરોસો….