છાપાં-મેગેઝિન-ટી.વી.-રેડિયો પર જાહેરખબરોનો મારો ચલાવવા પૈસા જોઇએ. જેની પાસે પૈસા હોય એ વ્યક્તિ આવો મારો ચલાવી શકે.
પણ એ મારો ચલાવીને પણ બ્રાન્ડ બની જ જશે, એની ગેરંટી નથી હોતી.
બ્રાન્ડ બનાવવા દૂરદ્રષ્ટિ, આત્મવિશ્વાસ, સ્પષ્ટ વિચારશક્તિ, બુદ્ધિ અને અવિરત પ્રયાસો જોઇએ.
જાહેરાતોથી બ્રાન્ડની બાહરી ઇમેજ ઊભી કરી શકાય, પણ એને પ્રચલિત કરવા માટે બ્રાન્ડમાં પ્રાણ પૂરે એવો સહ્રદયી અભિગમ પણ એમાં સામેલ હોવો જોઇએ. અને એ પૈસા ખર્ચવાથી મળી શકે નહીં.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માત્ર જાહેરાતોથી બ્રાન્ડ બિલ્ડીંગ થશે નહીં
પૂર્વ લેખ:
બ્રાન્ડની એક યુનિક પર્સનાલિટી ઊભી કરો