આપણે આપણા ફેમસ, પાવરફૂલ સગાં કે ઓળખીતાંઓ સાથે સંબધિત કે પરિચયમાં હોવાનું ગૌરવ અનુભવીએ છીએ.
ગ્રાહકો પણ પોતાને ગૌરવ થાય એવી બ્રાન્ડ્સ સાથે જોડાવાનું પસંદ કરે છે.
આપણી પ્રોડક્ટ કે સર્વિસ વાપરવામાં ગ્રાહકને ગૌરવ થાય, એમને જોઇને બીજાંમાં આપણી બ્રાન્ડ સાથે જોડાવાની આતુરતા ઊભી થાય, એવાં કારણો વધતાં રહેવાં જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કહેવા પર નહીં, કરવા પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
દરેક બ્રાન્ડની એક ઓળખ હોય છે…