“તમે કયા કારણથી કોઇ બ્રાન્ડ કે જે તમે વાપરતા હતા એને પડતી મૂકીને બીજી બ્રાન્ડ પર પસંદગી ઊતારી?”
એના જવાબમાં મોટા ભાગના (73%) કસ્ટમરોએ કહ્યું:
“સ્ટાફનું ઉદ્ધત વર્તન, એમનામાં પ્રોબ્લેમને સમજવાના કે સોલ્વ કરવાના કૌશલ્યનો અભાવ, એમની અસમર્થતા, એમનો એટીટ્યૂડ એ મુખ્ય કારણ હતું, જેને માટે અમે બ્રાન્ડ ચેન્જ કરી.”
આપણા કસ્ટમરોનું આપણા સ્ટાફ વિશે શું કહેવું છે?
એના વિશે કંઇ કરવાની જરુર છે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જાહેરખબરો કે માર્કેટિંગની અમુક ટેકનિક્સ…
પૂર્વ લેખ:
કસ્ટમરોનો લાંબા સમય સુધી…