કસ્ટમરોનો લાંબા સમય સુધી સાથ મેળવવા માટે એમના મગજમાં નહીં, દિલમાં એન્ટ્રી મળે એવી કોશિશ કરો.
લોકો લાગણીઓના આધારે કંઇક ખરીદવાનો નિર્ણય કરે છે, અને પછી લોજીક દ્વારા પોતાના નિર્ણયને સમજાવવાની કોશિશ કરે છે.
મજબૂત બ્રાન્ડ્સ લોજીક પર નહીં, લાગણીઓ પર ફોકસ કરતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમે કયા કારણથી કોઇ બ્રાન્ડ…
પૂર્વ લેખ:
જ્યારે કસ્ટમર અસમંજસમાં હોય,…