જ્યારે બે સપ્લાયરોની પ્રોડક્ટ, ફીચર્સ, પ્રાઇસ અને બીજું બધું સરખું હોય, ત્યારે કસ્ટમર કયા આધારે સપ્લાયરની પસંદગી કરશે?
જે એને વધારે ભરોસાપાત્ર લાગશે, એને એ પસંદ કરશે.
આપણા કસ્ટમરો આપણા પર ભરોસો મૂકી શકે એવી છાપ ઊભી થવી જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કહેવા પર નહીં, કરવા પર ધ્યાન આપો