મજબૂત બ્રાન્ડ બનાવવા માટે માત્ર કસ્ટમરોના શોપીંગ લિસ્ટ પર પહોંચવાના ધ્યેય કરતાં એમના દિલો સુધી પહોંચવાનું ધ્યેય રાખો, અને એ માટે એમની જિંદગીનો એક ભાગ બનવા પર ધ્યાન આપો.
જે બ્રાન્ડ કસ્ટમરના જીવનનું એક અંગ બની જાય છે, એને એના શોપીંગ લિસ્ટ પર ટકી રહેવાની ચિંતા કરવી પડતી નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટી મોટી જાહેરાતો કરીને,….
પૂર્વ લેખ:
આપણે એક મોટી બ્રાન્ડ ઊભી કરવી છે….