ફેક્ટરીમાં બને એ પ્રોડક્ટ. કસ્ટમરોના મનમાં બને એ બ્રાન્ડ.
પ્રોડકટ્નું આયુષ્ય ટૂંકું હોય છે. બ્રાન્ડ લાંબું જીવે છે.
જે પ્રોડક્ટ ફેક્ટરીથી કસ્ટમરોના મન સુધીની આ સફર સફળતાથી પૂરી કરે છે, એ બ્રાન્ડ બનીને દીર્ઘજીવી બની જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા સેલ્સ પ્રતિનિધિના ચહેરા….
પૂર્વ લેખ:
દરેક બ્રાન્ડ કસ્ટરમોને માટે…