ખરીદતી વખતે કસ્ટમર શું વિચારે છે, એ ધ્યાનમાં રાખનાર માર્કેટિંગ સામાન્ય સફળતા હાંસલ કરે છે.
પણ, ખરીદતી વખતે કસ્ટમર શું અનુભવ કરે છે, શું ફીલ કરે છે, એ ધ્યાનમાં રાખનાર માર્કેટિંગ બ્રાન્ડ ઊભી કરીને ભવ્ય સફળતા હાંસલ કરે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાને વિકસાવવા માર્કેટમાં….
પૂર્વ લેખ:
જે બ્રાન્ડ કસ્ટમરોને વધુમાં વધુ…..