“અમુક પ્રખ્યાત પ્રોડક્ટ જેવી પ્રોડક્ટ બનાવીને થોડા ભાવે માર્કેટમાં પ્રોડક્ટ ‘ફેંકીશું’ તો એ ચાલશે જ.”
કેટલાક ધંધાર્થીઓ આવી વાતો કરતા સંભળાય છે.
જરા વિચારો: “ફેંકેલો” માલ કયો કસ્ટમર ખરીદવાનું પસંદ કરે?
દરેક ખરીદીમાં કસ્ટમરની દેખીતી કે છૂપી લાગણીઓ જોડાયેલી હોય છે. મજબૂત બ્રાન્ડ બિલ્ડીંગ માટે આ લાગણીઓ સમજાય, તો પ્રોડક્ટ માર્કેટમાં ચાલે, ફેંકવાથી નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સામાન્ય સેવા,….
પૂર્વ લેખ:
મુંબઇના ટ્રાફિકમાં અટવાયેલા…..