મુંબઇના ટ્રાફિકમાં અટવાયેલા લોકોને ખારી શીંગના પેકેટ વેચતો છોકરો બ્રાન્ડીંગ વિશે ચિંતા ન કરે, તો ચાલે. એને એક ગ્રાહક ફરીથી મળવાની શક્યતા ઓછી છે. એ સિવાયના નાના-મોટા દરેક અન્ય ધંધાઓએ તો લાંબા સમયનો વિચાર કરીને બ્રાન્ડીંગ પર ધ્યાન આપવું જ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અમુક પ્રખ્યાત પ્રોડક્ટ જેવી….
પૂર્વ લેખ:
ધંધાને વિકસાવવા માર્કેટમાં….