અગાઉ અમુક રૂપિયા ખર્ચ કરીને, ખૂબ જાહેરાતોનો મારો કરીને બ્રાન્ડ ઊભી કરી શકાતી.
માર્કેટમાં બહુ વિકલ્પો નહીં હોવાથી કસ્ટમરના દિલો-દિમાગ પર અંકિત થવું સહેલું હતું.
હવે કસ્ટમરનું ધ્યાન મોંઘું થઇ ગયું છે. એની પાસે વિકલ્પો વધ્યા છે.
હવે માત્ર જાહેરખબરોના શોરબકોરથી બ્રાન્ડ બનાવવી શક્ય નથી.
બ્રાન્ડની પર્સનાલિટી પર, એના દ્વારા રજૂ થતી લાગણીઓ પર, કસ્ટમરને થતા અનુભવ પર ધ્યાન આપ્યા વગર બ્રાન્ડ બિલ્ડીંગ હવે શક્ય નથી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ બ્રાન્ડ કેવી રીતે ડેવલપ થાય?
પૂર્વ લેખ:
બ્રાન્ડ બનાવવા શું કરવું જોઇએ?