બ્રાન્ડ બિલ્ડીંગ એક લાંબી પ્રક્રિયા છે, એક લાંબી યાત્રા છે.
બ્રાન્ડની દરેક પ્રવૃત્તિ, કસ્ટમરને થતો દરેક અનુભવ, દરેક મેસેજ, દરેક જાહેરખબર, દરેક ઇવેન્ટ, દરેક પગલું બ્રાન્ડ બિલ્ડીંગની યાત્રામાં નાનો-મોટો ભાગ ભજવે જ છે. દરેક પગલું સાચી દિશામાં પડે એ માટે થોડું પ્લાનિંગ કરવું પડશે.
પ્લાનિંગ વગર બ્રાન્ડ બિલ્ડીંગની યાત્રા અલગ અલગ દિશામાં ફંટાતી રહેશે, મંઝિલ પર નહીં પહોંચે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડની એક યુનિક પર્સનાલિટી ઊભી કરો
પૂર્વ લેખ:
બ્રાન્ડ ચિરંજીવ કેવી રીતે બને છે?