દરેક બ્રાન્ડની અંદર એક પ્રોડક્ટ કે સર્વિસ હોય છે.
આવી પ્રોડક્ટ કે સર્વિસ બંધ થઇ જાય, તો પણ એની બ્રાન્ડ લોકોના મનમાં જીવંત રહે છે. એમના જવા બાદ કસ્ટમરો એમને યાદ કરે છે.
પરંતુ દરેક પ્રોડક્ટ કે સર્વિસની અંદર બ્રાન્ડ હોય જ એ જરૂરી નથી. અમુક પ્રોડક્ટ્સ અનામી જીવન જીવીને અલિપ્ત થઇ જાય છે. એમને કોઇ કસ્ટમર મીસ નથી કરતું. એની જગ્યા માર્કેટમાં બીજું કોઇક તરત જ લઇ લે છે.
જે પ્રોડક્ટ કે સર્વિસ નાના-મોટા કસ્ટમર વર્ગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે, એ બ્રાન્ડ બનીને ચિરંજીવ બની જાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડ બિલ્ડીંગ માટે પ્લાનિંગ જરૂરી છે