એક કેટેગરીની મોટા ભાગની પ્રોડક્ટ્સ એકબીજાથી બહુ ભિન્ન હોતી નથી. ઘણીવાર એમનામાં મામૂલી ફરક જ હોય છે. પરંતુ કંપની પોતાની પ્રોડક્ટની ક્વોલિટી કેવી આપે છે, એની સાથે સર્વિસ કેવી આપે છે, કસ્ટમરનું ધ્યાન કેવી રીતે રાખે છે, એના પરથી એની બ્રાન્ડ પર્સનાલિટી નક્કી થાય છે.
જે કંપની પોતાની બ્રાન્ડની એક યુનિક પર્સનાલિટી ઊભી કરી શકે છે, એની બ્રાન્ડ દીર્ઘજીવી બને છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડ બનાવવા શું કરવું જોઇએ?
પૂર્વ લેખ:
બ્રાન્ડ બિલ્ડીંગ માટે પ્લાનિંગ જરૂરી છે