દરેક બ્રાન્ડ કસ્ટમરોને માટે એક પ્રોમિસ હોય છે. એક ચોક્કસ ક્વોલિટીનું પ્રોમિસ, એકરૂપતાનું પ્રોમિસ, ક્ષમતા અને આધારભૂતતાનું પ્રોમિસ.
પણ આ કવોલિટી, એકરૂપતા, ક્ષમતા અને આધારભૂતતાની માત્રા પાંગળી હશે કે મજબૂત એના પરથી બ્રાન્ડની ખરેખરી ઇમેજ ઊભી થાય છે.
અ઼ડીખમ બ્રાન્ડ માટે, આ બાબતો મજબૂત હોવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ફેક્ટરીમાં બને એ પ્રોડક્ટ….
પૂર્વ લેખ:
એક નાનકડું સ્માઇલ આગંતુકને….