દરેક બ્રાન્ડની એક ઓળખ હોય છે. પોતાની અમુક ખાસિયતો હોય છે.
આપણી બ્રાન્ડની શું ખાસિયતો-ખૂબીઓ છે, કસ્ટમરોના મનમાં કઇ બાબતોને આધારે આપણે આપણી બ્રાન્ડને બીજા હરીફોની સરખામણીમાં અલગ છબી ઊભી કરવા માગીએ છીએ એ બધુંય આપણા દરેક સ્ટાફ મેમ્બરને બરાબર સમજાઇ જવું જોઇએ.
બ્રાન્ડ્સના ફેલાવામાં વર્ડ-ઓફ-માઉથ (મૌખિક પ્રચાર) ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે. આપણા સ્ટાફ મેમ્બરો જો એમાં સામેલ થાય, તો તેઓ આ વર્ડ-ઓફ-માઉથના શરુઆતના પ્રતિનિધિ બનીને આપણી બ્રાન્ડના પ્રચારને વેગ આપી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે આપણા ફેમસ, પાવરફૂલ સગાં કે ઓળખીતાંઓ
પૂર્વ લેખ:
જાહેરખબરો કે માર્કેટિંગની અમુક ટેકનિક્સ…