તમારા સેલ્સ પ્રતિનિધિના ચહેરા પરનું સ્મિત, તમારી રીસેપ્શનીસ્ટના અવાજમાં ઉત્સાહ, તમારી કસ્ટમર સપોર્ટ ટીમમાં કસ્ટમરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બધું કરી છૂટવાની તૈયારી, તમારા દરેક ટીમ મેમ્બરની આંખોમાં ઉમંગ – આ બધુંય તમારી કંપનીની છબી પર બહુ અસર કરે છે. એને પરફેક્ટ કરવા પર ખાસ ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે જે કહીએ છીએ એનાથી….
પૂર્વ લેખ:
ફેક્ટરીમાં બને એ પ્રોડક્ટ….