જાહેરખબરો કે માર્કેટિંગની અમુક ટેકનિક્સ દ્વારા કસ્ટમરોનું ધ્યાન ખેંચીને એને તમારી બ્રાન્ડ ગમતી કરી શકાય, પરંતુ એ બધા પછી એને તમારા પર ભરોસો આવશે, તો જ એ ખરીદશે. માત્ર કસ્ટમરનું ધ્યાન ખેંચવા પર નહીં, એ પછીના સ્ટેપ પર, એનો વિશ્વાસ જીતવા પર ખાસ ધ્યાન આપો.
આ બાબતમાં ઝીગ ઝીગ્લર કહે છે:
જો લોકોને તમે ગમશો, તો તેઓ તમારી વાત સાંભળશે. પણ જો તેમને તમારા પર ભરોસો આવશે, તો તેઓ તમારી સાથે ધંધાનો વ્યવહાર કરશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક બ્રાન્ડની એક ઓળખ હોય છે…
પૂર્વ લેખ:
તમે કયા કારણથી કોઇ બ્રાન્ડ…